રાજેશે શારદાબેનને ફોન કરીને જણાવ્યું હતું કે, તેમને પૈસાની સખત જરૂર છે અને જો પૈસા નહીં મળે તો તેમને મરી જવાનો વારો આવશે.