વોચ દરમિયાન બાતમીવાળી બે પિકઅપ ગાડી અટકાવી તપાસ કરતાં પોલીસને બંને ગાડીમાંથી ગેરકાયદેસર 150 થેલી ખાતર ઝડપાયું હતું.