રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામમાં અજ્ઞાત જંતુ કરડવાથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. જોકે, આરોગ્ય તંત્ર આ મુદ્દે કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યું નથી.