લાગણીની તરંગો અને તેના દ્વારા થતા નુકસાન પર પારસધામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે.