Surprise Me!

સાબરકાંઠાના સપ્તેશ્વર મંદિર પાસે નદીમાં મગરે કુતરાનો કર્યો શિકાર, ભક્તોને સાવચેતીની અપીલ

2025-08-14 50 Dailymotion

ઈડર તાલુકાના આરસોડિયા ગામ નજીક આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિર સામેની સાબરમતી નદીમાં પહેલીવાર મગર દેખાતાં આશ્ચર્ય અને ભયનું વાતાવરણ સર્જાયું છે.

Buy Now on CodeCanyon