11 વર્ષની પંછી ગોસાઈએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ખૂબ સારો દેખાવ કરીને તેના તમામ પ્રતિસ્પર્ધીઓને મેદાનમાં મ્હાત આપીને રાજ્યસ્તરે પસંદગી પામી છે.