Surprise Me!

જુનાગઢમાં ડોક્ટરો દ્વારા સ્વતંત્ર પર્વની ઊજવણી, ઝાંસીની રાણીની પ્રતિમા પાસે ફરકાવ્યો તિરંગો

2025-08-15 178 Dailymotion

જૂનાગઢના ડોક્ટરો દ્વારા સ્થાપિત વોકિંગ ક્લબના તમામ સભ્યો દ્વારા આજે દેશના સ્વાતંત્ર પર્વની ઉજવણી દેશપ્રેમ અને રાષ્ટ્રની ભાવના સાથે કરી હતી.

Buy Now on CodeCanyon