દેવાયત ખવડના લૂંટ અને મારામારીના કેસમાં પોલીસ તપાસ સુરેન્દ્રનગર સુધી પહોંચી, CCTV આવ્યા સામે
2025-08-15 28 Dailymotion
ગીર સોમનાથના તાલાલા તાલુકાના એક રિસોર્ટમાં ડાયરા કલાકાર દેવાયત ખવડ અને કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે ઝઘડો થયો હતો.