ભારતનું એકમાત્ર અને વિશ્વનું અનોખું 'વિચાર મ્યુઝિયમ', મ્યુઝિયમમાં ભારતના ગામડાઓ અને શહેરોની જીવનશૈલીનું જીવંત ચિત્રણ
2025-08-15 0 Dailymotion
વાસણા વિસ્તારમાં વિશાલા રેસ્ટોરન્ટના પરિસરમાં આવેલું વિચાર મ્યુઝિયમ જે ભારતનું એકમાત્ર અને વિશ્વનું અનોખું મ્યુઝિયમ છે.