15 ઓગસ્ટથી રવિવાર સુધીના વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટેન્ટ સિટી અને આસપાસના નૈસર્ગિક સૌંદર્યનો આનંદ માણવા પ્રવાસીઓ નર્મદા ખાતે ઉમટી પડ્યા.