Surprise Me!

અમદાવાદમાં જન્માષ્ટમીએ મેઘમહેર : શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા, આજથી વરસાદનું જોર વધશે

2025-08-16 6 Dailymotion

આજે સવારથી પશ્ચિમ અમદાવાદના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેના પગલે ઠેર ઠેર વરસાદના પાણી ભરાઈ ગયા છે.

Buy Now on CodeCanyon