આજે સવારથી પશ્ચિમ અમદાવાદના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેના પગલે ઠેર ઠેર વરસાદના પાણી ભરાઈ ગયા છે.