આશરે એક મહિના બાદ જુનાગઢ શહેરમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે ખેડૂતોના ખેતીપાકને જીવનદાન મળ્યું છે.