અમદાવાદના જુદા-જુદા વિસ્તારમાં એવો વરસાદ પડ્યો કે લોકો માટે મફતનું સ્વિમિંગ પુલ બની ગયું. આ જોતાં AMCના પ્રિમોન્સુન પ્લાન અંગે ઘણી ચર્ચા થવા લાગી.