દ્વારકામાં શ્રદ્ધાભેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, વરસતા વરસાદ વચ્ચે લોકો કૃષ્ણભક્તિમાં થયા લિન
2025-08-17 11 Dailymotion
દ્વારકા અને ડાકોર સહિત રાજ્યભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મને વધાવવા ભાવિકોનો મહેરામણ ઉમટી પડ્યો હતો.