હવેલીમાં વર્ષ દરમિયાન પણ વિશેષ કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં શ્રાવણ મહિનામાં ઠાકોરજીને હિંડોળામાં જુલાવવામાં આવે છે.