તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે યુવાન પર હુમલો કરનાર કલાકાર દેવાયત ખવડ સહિત 7 લોકોની ધરપકડ અન્યને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.