બીલીમોરામાં શ્રી સોમનાથ મહાદેવ મંદિરે યોજાતા શ્રાવણ મેળામાં ભયાનક અકસ્માત સર્જાતા પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.