શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા પ્રસિધ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતેના પંટાગણમાં પાર્થેશ્વર શિવલિંગની સ્થાપના કરવામા આવી છે.