સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાની હોટલ પર નાયબ કલેક્ટરની કડક કાર્યવાહી, 12.75 કરોડની સરકારી જમીન મુક્ત
2025-08-18 3 Dailymotion
થાનગઢ-ચોટીલા હાઇવે પર જામવાડી વિસ્તારમાં આવેલી 6 હેક્ટરથી વધુ સરકારી જમીન પર દબાણ કરીને બાંધવામાં આવેલી ગોકુલ ગ્રાન્ટેજ હોટલ અને અન્ય બાંધકામો તોડી પાડવામાં આવ્યા.