તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે મારામારી અને લૂંટ કેસમાં ધરપકડ કરાયેલા કલાકાર દેવાયત ખવડને કોર્ટ તરફથી આંશિક રાહત મળી છે.