સોશિયલ મીડિયા પર ટિપ્પણી પડી ભારે, પોલીસે અભદ્ર ટિપ્પણી કરનાર 5ને ઝડપ્યા, 1 વકીલ પણ ભરાયા
2025-08-19 10 Dailymotion
કોઈ પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અભદ્ર કોમેન્ટ કરતા પહેલા ખૂબ વિચારજો કારણકે આવી જ કોમેન્ટ કરતા પાંચ લોકોને જેલની હવા ખાવી પડી છે.