ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં 11 ઈંચ વરસાદ, પ્રશ્નાવાડા ગામ બેટમાં ફેરવાયું
2025-08-19 67 Dailymotion
ગીરસોમનાથ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ છે. સુત્રાપાડામાં છેલ્લાં 24 કલાકમાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે.