અંકલેશ્વરના ગડખોલ ગામે આવેલી પુષ્પ વાટિકા સોસાયટીમાં સ્થિત સરસ્વતી વિદ્યાલયમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.