Surprise Me!

ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ

2025-08-19 0 Dailymotion

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ (19 ઓગસ્ટથી 25 ઓગસ્ટ) માટે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

Buy Now on CodeCanyon