સીઝનમાં પ્રથમ વખત ઉકાઈ ડેમના 9 ગેટ ખોલવામાં આવ્યા છે, જેના પગલે નદીકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરાયા છે.