જુનાગઢમાં દલિત યુવકને માર મારીને મોબાઈલ લૂંટનાર ત્રણ આરોપી નીકળ્યા કુખ્યાત ગુનેગાર, આજે કોર્ટમાં કરાશે રજૂ
2025-08-20 8 Dailymotion
જુનાગઢમાં એક યુવકને માર મારીને તેના મોબાઈલની લૂંટ ચલાવનારા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.