Surprise Me!

દિલ્હીના CM પર હુમલો કરનાર આરોપીની માતાએ કહ્યું, 'એનો મગજ જ એવો છે ગમે એને મારી દે, મને પણ મારી'

2025-08-20 14 Dailymotion

રાજેશ સાકરીયાના માતાએ જણાવ્યું હતું કે, તેનો પુત્ર શ્વાનપ્રેમી છે અને હાલમાં દિલ્હીમાં ચાલતા શ્વાનોને શેલ્ટર હોમમાં રાખવાના મુદ્દે નારાજ થઈને આવું કર્યુ હોઈ શકે.

Buy Now on CodeCanyon