ભારત સરકારે વિદેશથી આયાત થતા કપાસ પરની 11 ટકા ડ્યુટી હટાવીને કપાસની આયાત વેરામુક્ત કરવાનો નિર્ણય લીધો છે.