ગુજરાત કિસાન સભા દ્વારા મુક્ત વ્યાપાર સમજૂતીનો વિરોધ: ખેડૂતોને નુકસાનની ચિંતા
2025-08-21 0 Dailymotion
ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ ભારત સરકાર અને અમેરિકા વચ્ચેની મુક્ત વ્યાપાર સમજૂતીના નિર્ણય સામે ખેડૂતોને થનારા નુકસાનની ચિંતા વ્યક્ત કરી છે.