દાહોદ તાલુકાના ખંગેલા ગામના 32 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર પોતાના 8 વર્ષીય અને 6 વર્ષીય પુત્રો સાથે આપઘાત કરતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે.