Surprise Me!

અમદાવાદમાં સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં મણીનગરમાં મોટી રેલી, ન્યાયની માંગ

2025-08-21 11 Dailymotion

ખોખરા સ્થિત સેવન ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાના કેસમાં ન્યાયની માંગ સાથે મણીનગર રેલ્વે સ્ટેશન પાસે મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Buy Now on CodeCanyon