રીબડા પેટ્રોલપંપ ફાયરિંગ કેસ : હાર્દિકસિંહનું રિબડામાં રિકન્સ્ટ્રકશન કરાયું, 4 આરોપી UPથી ઝડપાયા
2025-08-21 0 Dailymotion
પોલીસ હાર્દિકસિંહને લઈને રીબડા અનિરુદ્ધસિંહના નિવાસસ્થાન, ફાર્મ હાઉસ અને પેટ્રોલ પંપ પર પહોંચી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું.