ભારે વરસાદ પડતા ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે, જે બાદ ડેમના નવ દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.