Surprise Me!

જુનાગઢના રાજેશભાઈ ગાંધી 67 વર્ષે પણ દરરોજ ચલાવે છે 20 કિલોમીટર સાયકલ, જુઓ રમતગમત પ્રત્યે રાજેશ ગાંધીનો લગાવ

2025-08-22 71 Dailymotion

જુનાગઢ થી રાજકોટ, મોરબી અને સોમનાથ વિસ્તારમાં કોઈ પણ કામ માટે જવા માટે પણ રાજેશભાઈ ગાંધી સાયકલ પર નીકળી પડે છે.

Buy Now on CodeCanyon