અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા કેસમાં શાળાની બેદરકારી, આચાર્ય સામે ગુનો નોંધાયો
2025-08-22 0 Dailymotion
અમદાવાદ શહેરમાં ચકચાર મચાવનાર સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાનીની હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે સઘન તપાસ બાદ ગંભીર ખુલાસા કર્યા છે.