Surprise Me!

અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ 4 કરોડના ખર્ચે તૂટશે, બ્રિજ તોડવાની શરુઆત કરાઈ

2025-08-22 4 Dailymotion

હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. JCB મશીન દ્વારા બ્રિજને તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

Buy Now on CodeCanyon