જુનાગઢ અને ગિરનારમાં ધોધમાર વરસાદ: બે કલાકમાં 102 મિ.મી. વરસાદ, ભવનાથમાં પૂરની સ્થિતિ
2025-08-23 8 Dailymotion
આજે સવારે 8:00થી 10:00ના બે કલાકના સમયગાળામાં જુનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો.