પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટ્યા હતા.