Surprise Me!

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય, તાપીના કાંઠે રહેતા લોકો માટે રાહતની ખબર

2025-08-23 4 Dailymotion

ઉકાઈ ડેમના ઉપરવાસ એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદનું જોર ઘટતા ડેમના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.

Buy Now on CodeCanyon