અમદાવાદમાં ડિમોલિશન સામે કોંગ્રેસનું 'મારું ઘર, મારું સ્વાભિમાન' આંદોલન, પીડિતોની મુલાકાતે પહોંચ્યા નેતાઓ
2025-08-23 52 Dailymotion
અમદાવાદના જુહાપુરા, મક્કમપુરા અને સરખેજમાં થયેલા ડિમોલેશન મોટી સંખ્યામાં બે ઘર થયેલા લોકો કોંગ્રેસ નેતાઓએ વાત કરી અને તેમની તકલીફો સમજી હતી.