Surprise Me!

પાલનપુરમાં વોટ ચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનું રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન, 100થી વધુ કાર્યકરોની અટકાયત

2025-08-23 38 Dailymotion

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપુત સહિત ધારાસભ્યો પાલનપુર ગુરુનાનક ચોકમાં રોડ ઉપર ઉતરીને 'વોટ ચોર, ગદ્દી છોડ'ના સૂત્રોચાર સાથે ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

Buy Now on CodeCanyon