દેશભરમાં આજે નેશનલ સ્પેસ ડે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે આ અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.