Surprise Me!

ગીરસોમનાથના દરિયામાં એક સાથે ત્રણ બોટની જળ સમાધિ, 9 ખલાસીઓ ગુમ, પરિવારજનો ચિંતામાં ગરકાવ

2025-08-24 336 Dailymotion

દરિયાના તોફાની સ્વરૂપ વચ્ચે માછીમારી કરવા ગયેલી ત્રણ બોટે કાબુ ગુમાવતા મધદરિયે જળ સમાધી લીધી. આ ગંભીર ઘટનામાં 9 માછીમારો ગુમ હોવાનું જણાયું છે.

Buy Now on CodeCanyon