જલાલપોર તાલુકાના ગાંધી કોલેજના મેદાનમાં ભવ્ય યુવા કોળી મહાસંમેલન યોજાયું હતું. જેમાં કોળી સમાજના હજારો લોકો જોડાયા હતા.