માતા પાર્વતીએ મહાદેવને પતિ તરીકે મેળવવા માટે કેવડા ત્રીજ વ્રત કર્યું હતું, જેથી આ તહેવાર મહિલાઓ માટે ધાર્મિક મહત્વ ધરાવે છે.