સોનાના'સિદ્ધી વિનાયક', સુરતના જ્વેલર્સે બનાવી સૌથી નાની ગણેશજી અને લક્ષ્મીજીની સોનાની મૂર્તિ
2025-08-26 8 Dailymotion
સુરતના એક સોની વેપારીએ વિશ્વની સૌથી નાની સોનાની ગણેશજીઅને લક્ષ્મીજીની મૂર્તિઓ બનાવવાનો દાવો કર્યો છે. ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવા વેપારીએ અરજી કરી છે.