Surprise Me!

નવસારીના કરાડી ગામમાં ગણેશોત્સવ દરમિયાન દુર્ઘટના: બેનું મૃત્યુ, પાંચ ગંભીર રીતે દાઝ્યા

2025-08-26 0 Dailymotion

ગણપતિની પ્રતિમા ગામમાં લાવવામાં આવી રહી હતી તે દરમિયાન લોખંડનો પાઈપ હાઈટેન્શન વીજળીના તાર સાથે અથડાતાં વીજપ્રવાહ ફેલાયો, જેના કારણે બે યુવાનોનું મૃત્યુ થયું

Buy Now on CodeCanyon