મહેસાણાના આ પ્લાન્ટમાં બનતી ઈલેક્ટ્રિક કારને મારુતિ સુઝુકી વિશ્વના 100થી વધુ દેશોમાં નિકાસ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે.