નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ સંશોધન વિભાગે નવી શેડલ એપ્રોચ ગ્રાફી કલમ વિકસાવી, ખેડૂતો માટે વરદાન
2025-08-26 3 Dailymotion
નવસારી કૃષિ યુનિવર્સિટીના ગણદેવી સ્થિત ફળ સંશોધન વિભાગે નવી શેડલ એપ્રોચ ગ્રાફી કલમ વિકસાવી છે, જે ઓછા શ્રમે અને જમીનમાં મજબૂત રીતે ઉગે છે.